4th Street Bar Hive-Bar

Hive-Bar Powered by Hive beta-fdb5b5b

Community post

three gamblers have been arrested

ગુજરાત અમદાવાદ પોલીસે જુગારીઓ નું કામ બગાડયો તમે જાણતા હશો કે આ જ જવાનો જુગારમાં એટલો ઈન્ટ્રસ્ટ ધરાવે છે તીન પત્તી નામની એક વિશે તો તમે જાણતા જ હશો પણ રિયલમાં તીન પતી એક ફેમસ ગેમ છે જે જુગારમાં જાણીતી છે અને જૂની પણ છે ઘણી જગ્યાએ આ ચલણ ચાલી રહ્યું છે કે લોકોએ જુગારમાં વધારે ઈન્ટ્રસ્ટ ધરાવે છે અને એ લોકોને જ્યાં જગ્યા મળે ત્યાં એ એમની

Image Source
જુગારની મહેફિલ ચાલુ કરી દે છે ગાંધીનગર પોલીસને એક જગ્યાએ જાણ મળતાં જ ત્યાં જુગારીઓને ઝડપી લીધા અને અન્ય પાસેથી 11000 RS પણ વધાર પૈસા જપ્ત કરવામાં આવ્યા છે પોલીસ પણ કંટાળી ગઈ છે આવા જુગારીઓ પર નજર રાખવા માટે ઘણું બધું સમય આપવો પડે છે અને ઘણી પ્લાનિંગ પછી એવા લોકો સુધી પહોંચી શકાય છે પણ તમે જાણો છો કે આજકાલ આઇપીએલની પોપ્યુલર છે

Image Source
એમાં પણ જુગારની મોટી મોટી ગેમ રમવામાં આવે છે પણ શું કરીએ એ લોકો ઘણા ચાલાક છે વોટ્સએપ અને મોબાઈલ અને ઈન્ટરનેટની મદદથી લોકો એમના કામ કરી રહ્યા છે આ લોકોને પણ પકડવા માટે સરકારે અને પોલીસે કામ કરવું જોઈએ અને હમારા ગુજરાતમાં આવા બનાવોને રોકવા ની અવશ્ય કોશિશ કરવી જોઈએ અને પોલીસ પણ હવે જાગી ઊઠી છે અને મીશન બનાવી લીધું છે

કે જુગારીઓને હવે જુગાર બંધ કરવું જ પડશે નહીં તો એમને લોકઅપની હવા જરૂર ખાવી પડશે તો આપણે આવી અપેક્ષા રાખીએ ગુજરાત પોલીસ થી કે આવા બનાવોને બંધ કરે જુગારના અડ્ડાઓ ને પણ બંધ કરાવે ગુજરાતમાં કેટલી શાંતિ જાળવી રહેશે

16 upvotes $9.36

Replies (5)

Review before signing

Posting as . Signing with . Keychain permission: Posting. Hive Keychain will ask you to approve this action next.


  
Technical details

Operation fingerprint: